Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
લીલીયા: સાવરકુંડલા-લીલીયા જનતાને અલખ યાત્રામાં જોડાવા અપીલ,ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું જનતાને આમંત્રણ
Lilia, Amreli | Aug 23, 2025
આવનાર તા. 25 ઓગસ્ટે સવારે 8 વાગ્યે સાવરકુંડલામાં પૂજ્ય કાનજી બાપુની જગ્યા ખાતેથી સતાધાર અલખ યાત્રાનો પ્રારંભ થશે.ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લીલીયા અને સાવરકુંડલાના લોકોને આ યાત્રામાં જોડાઈ પ્રસ્થાન પ્રસંગના સાક્ષી બનવા માટે આજે ત્રણ કલાકે આમંત્રણ આપ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!