સુરેન્દ્રનગરમાં આશા વર્કરો અને ફેસીલેટર બહેનોનો જોવા મળ્યો આક્રોશ સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતએ રેલી યોજી ઇનસેટિવ પ્રથા બંધ કરી કાયમી વર્ગ ચારમાં સમાવેશ કરવાની કરાઈ માંગ ઓનલાઇન કામગીરીમાં મોબાઈલની જોગવાઈ કરી આપવા તેમજ આરોગ્ય લગતી કામગીરી માં ફરજિયાત યુનિફોર્મ તેમજ આઈકાર્ડ આપવા જેવી માંગને લઈને કરાઈ રજૂઆત મેટરનિટી લિવ, પેન્શન યોજના, અકસ્માત વિમા તેમજ મોબાઇલ ફાળવણી ન થાય ત્યાં સુધી ઓનલાઇન કામગીરી નહિ કરે ઉગ્ર આંદોલનની ચીમકી