ઘોઘામા રામદેવપીર મારાજની ભવ્ય શોભા યાત્રા કાઢવામા આવી આજરોજ તા. 1/9/25 ના રોજ ઘોઘા વરકુવાડા મફત નગર મિત્ર મંડળ ભીલવાડા મફત નગર મિત્ર મંડળ ઘાંચીવાડા રામાપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર મારાજ ની શોભા યાત્રા કાઢવામાં આવી આ રામદેવપીર મારાજની શોભા યાત્રા ઘોઘાના અનેક મુખ્ય માર્ગો પર ડીજે ના તાલ સાથે ફેરવવામાં આવેલ આ શોભા યાત્રામા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા