This browser does not support the video element.
ડીસા સાંઈબાબા મંદિર ખાતે જનતાના પ્રશ્નોને લઈને લડત લડતાં શાન તિરંગા ગ્રુપના સભ્યોની બેઠક યોજાઈ
Deesa City, Banas Kantha | Sep 11, 2025
ડીસા સાંઈબાબા મંદિર ખાતે શાન તિરંગા ગ્રુપના સભ્યોની બેઠક યોજાઈ.આજરોજ 11.9.2025ના રોજ 6 વાગે ડીસા શાન તિરંગા ગ્રુપના સભ્યોની બેઠક યોજાઈ ડીસા શહેરમાં જનતાના પ્રશ્નોને લઈને લડત લડતાં શાન તિરંગા ગ્રુપના સભ્યોએ નવરાત્રી પર્વમાં પાર્ટી પ્લોટમાં યોજાતાં ગરબાને પરમિશન ન આપવા માટે સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.