This browser does not support the video element.
જામનગર શહેર: અંધ આશ્રમ નજીક આવાસમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાયું
Jamnagar City, Jamnagar | Sep 10, 2025
જામનગરમાં અંધ આશ્રમ નજીક આવાસમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાયું..શહેર DYSP ની આગેવાની પોલીસે પાડયો દરોડો. પોલીસે કુટણખાનામાંથી સંચાલક મહિલાની અટકાયત કરી. કુટણખાના સંચાલક મહિલા દ્વારા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવાઈ હતી