મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આજરોજ જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં આદિ કર્મીયોગી અભિયાન orientation કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં આદિજાતિના સમુદાયના લાભાર્થીઓને ઘર આંગણે જ લાભ મળી રહે તેને લઈ અને જરૂરી ચર્ચા કરવામાં આવી હતી મહીસાગર જિલ્લામાં 189 ગામોમાં આદિજાતિ સમુદાય માટે વિકાસ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે જેથી ગ્રામીણ વિસ્તારમાં જીવન ધોરણમાં સુધારો થશે તે અંગે જરૂરી સૂચન માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.