Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજમાં મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન, સ્વસહાય જૂથની બહેનોને મળશે નવી આજીવિકા

Navsari, Navsari | Sep 3, 2025
નવસારી જિલ્લાના મટવાડ ખાતે સ્થિત ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના હસ્તે કરવામાં આવ્યું. આ પહેલનો હેતુ સ્વસહાય જૂથની બહેનોને આત્મનિર્ભર બનાવી નવી આજીવિકા ઉભી કરવાનું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us