વઢવાણ: લગ્ન પ્રસંગમાં હથિયાર સાથે ડાન્સ કરતો ફોટો અપલોડ કરનાર શખ્સને એસોજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી