સાબરકાંઠા જિલ્લામાં ગણપતિ વિસર્જન અને પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે ત્યારે પોલીસે તમામને સાવચેત રહેવા માટે અપીલ કરી છે જોકે ગઈ કાલે ગણપતિ વિસર્જન દરમિયાન એક વ્યક્તિનું ડૂબી જવાથી મોટ થયું હતું જેને લાઇ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જોકે આ સમગ્ર બાબતે DYSP એ આપી પ્રતિક્રિયા.