સાબરકાંઠા જિલ્લાના પોડો ફોરેસ્ટ માં વહેલી સવારે સાત યુવાનો ફરવા તો ગયા પરંતુ વનજ ડેમમાંથી પાણી છોડાતા તેઓ પાણીમાં ફસાયા પાણીનું પ્રવાહ એટલો હતો કે જો તેઓ પાણીમાં થી પસાર થવાનો પ્રયત્ન કરે તો પણ પાણીમાં ખેંચાઈ જાય જો કે આવા જ સમય જ વિજયનગર પોલીસ ત્યાં આવી અને વિજયનગર પીએસઆઇ એવી જોશી એ તમામને