સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અખિયાણા ગામનો પ્રવીણભાઈ કોલાદરા નામનો વ્યક્તિ જે સુરેન્દ્રનગર ની કોર્ટના નેગોશિયબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટ 138 ના ગુન્હામાં નાસ્તો ફરતો હોય ત્યારે સુરેન્દ્રનગર sog સ્ટાફ માલવણ પાસે પેટ્રોલિંગ માં હોય તે દરમ્યાન બાતમીના આધારે ઉપરોક્ત વ્યક્તિને દબોચ્યો હતો અને સુરેન્દ્રનગર સબ્જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.