બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો.લોક દરબારમાં રાણપુર શહેર અને તાલુકાના લોકો હાજર રહ્યા.પોલીસ વડા ચિંતન તેરૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોક દરબારમાં રાણપુર શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યા,પોલીસ નું પેટ્રોલિંગ વધારવું ખનીજના વાહનો બેફામ રીતે હંકાવવા અને રાણપુર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા જેવા અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.