સોનગઢ નગરના ટાઉનહોલ ખાતે ભાજપનો કાર્યક્રમ યોજાયો,જેમાં ધારાસભ્ય અને પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા.તાપી જિલ્લાના સોનગઢ નગરમાં આવેલ ટાઉનહોલમાં 1 કલાકની આસપાસ ભાજપ સંગઠનના હોદ્દેદારો માટે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નગર અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા.જેમાં ધારાસભ્ય,જિલ્લા સંગઠન પ્રમુખ અને નગર પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમના દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.