જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કુંડ ખાતે જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની નાગરિકોને અપીલ. નાગરિકોને વિશાલ હોટલની પાછળ આવેલ પ્લોટ નં.98 માં તથા લાલપુર બાયપાસ ખાતે સરદાર રિવેરા પાસે બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા તંત્રનો અનુરોધ