This browser does not support the video element.
વેરાવળમાં આવતીકાલે 11 કેવી ભવાની ફિડરના સમારકામને પગલે બિહારી નગર સહિતના વિસ્તારોમાં પાવર ઓફ રહેશે
Veraval City, Gir Somnath | Sep 11, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા આગામી નવરાત્રી મહોત્સવના અનુસંધાને તા.12ને શુક્રવારના રોજ સવારે 09:00 થી બપોરે 01:30 સુધી 11 કેવી ભવાની ફીડરનું જરુરી સમારકામ કરવાનું હોવાથી ભવાની હોટલ, જૈન દેરાચર ચોક, ડાભોર રોડ, ગીતા-1,ટાગોર નગર, બિહારી નગર, શિક્ષક કોલોની, જીવન જ્યોત સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.સમારકામ પુર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર સપ્લાય ચાલુ કરી દેવામાં આવશે.