જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ટેક્નિકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ફિલ્ડમાં કાર્યરત હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે સાંતલપુર પો.સ્ટને આ ગુનાનો આરોપી શુભાભાઈ સિન્ધી રહે.રાણીસર જે સાંતલપુર રેલ્વે સ્ટેશન જવાના રોડ ઉપર ઉભો હોય એસઓજીએ ઝડપી પાડ્યો હતો.