Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: કાંકરેજ માંથી ઓગડ તાલુકો અલગ જાહેર કરતા ધારાસભ્ય એ પ્રતિક્રિયા આપી

India | Sep 24, 2025
કાંકરેજ તાલુકા માંથી ઓગડ તાલુકાના અલગ જાહેર કરવામાં આવતા આજે બુધવારે 4:30 કલાકે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us