લીંબડી: લીંબડી ના છાલીયા પરા વિસ્તારમાં જર્જરીત હાલતમાં ઉભેલા મકાનની છત તુટી પડતાં બે મહિલાઓ ઇજાગ્રસ્ત થયા સારવાર માટે ખસેડાયા