જેસરના શેવડીવદર ગામે પ્રાકૃતિક ખેતી માટે કૃષિ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી માટેની વસ્તુઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું અને સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યો હતો