Download Now Banner

This browser does not support the video element.

રાપર: રાપરમાં. અનરાધાર વરસાદ વચ્ચે મેવાસા ડેમ તૂટ્યો

Rapar, Kutch | Sep 8, 2025
રાપર વિસ્તારના અનેક ડેમ અને તળાવો છલકાયા હતા.ભારે વરસાદ અને સતત પાણીની આવકથી રાપર તાલુકાના મેવાસા ગામનો ડેમ તૂટ્યો હતો.આજે સાંજે 4 ના અરસામાં ડેમ તૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું..ભારે પાણીના આવકના કારણે મેવાસા ડેમ માં મોટું ગાબડું પડતા ડેમ તૂટી ગયો હતો..
Read More News
T & CPrivacy PolicyContact Us