બુધવારના 2 કલાકે એલસીબી પોલીસ વલસાડ દ્વારા કચેરીથી આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ એ ગત્રોજ પારડીના બગવાડા ટોલનાકા પાસેથી scorpio કારમાં લઈ જવાતો 1,24,800 ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. અને કુલ 9,29,800 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. આગળની વધુ તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી છે.