સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આવકના ખોટા દાખલા બનાવનાર કૌભાંડનો પર્દાફાશ થયો . રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી બનાવટી આવકના દાખલા બનાવતા હતા. ત્યારે સમગ્ર મામલે સોમવારે 11.15 કલાલની આસપાસ DCP ZONE 5 ડૉ. જીતેન્દ્ર અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે..