વિજાપુર ખણુસાગામે એકજ દિવસે બે ફરીયાદ મારામારી જાન થી મારી નાખવાની ધમકીની છ જણા સામે અલગઅલગ બે ફરીયાદો કુલ છ જણા સામે નોંધાઈ છે.પોલીસે આજરોજ બુધવારે સાંજેપાંચ કલાકે ફરીયાદનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એક ફરીયાદમા વિશાલજીઠાકોરને વાંકગુના વગર ત્રણ ઈસમોએ ભેગા મળી મારમારતા આકાશજીઠાકોરે ફરીયાદ નોંધાવી છે.જ્યારે બીજી ફરીયાદમા ખણુસા હાઇવે રોડ ઉપર રોહિતજી અને ઉત્સવનામના યુવકને મારમારી ધમકી આપતા પોલીસમથકે રાજલબેન ઠાકોરે ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે.