Download Now Banner

This browser does not support the video element.

જામનગર: સિક્કા પોલીસ મથકના કિશોરીના અપહરણ અને બળાત્કારના કેસમાં આરોપીને અદાલતે જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો

Jamnagar, Jamnagar | Aug 28, 2025
જામનગરના સિક્કા પોલીસ મથકમાં કિશોરીના અપહરણ અને બળાત્કારના કેસના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યો, આ કેસમાં વકીલોએ ધારદાર દલીલો રજૂ કરી હતી, આરોપી તરફે યુવા વકીલ ફૈઝલ ચરિયા સહિતના વકીલો રોકાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us