અમરેલી કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીનો વિડિઓ વાયરલ : પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર અમરેલી કોંગ્રેસના યુવા નેતા મનીષ ભંડેરીનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ પાટીદાર સમાજને અડીને કટાક્ષ કરતા કહે છે કે "શું પાટીદાર સમાજ માયકાંગલો થઈ ગયો છે કે એક બારના હાથે લોકાર્પણ કરવું પડે છે?"