Download Now Banner

This browser does not support the video element.

પાટણ શહેરના નિર્મળનગર ખાતે રૂ 25 લાખના ખર્ચે નવીન બોરવેલનું ભાજપ પ્રદેશ મહામંત્રીએ ખાતમુહરત કર્યું

Patan City, Patan | Aug 27, 2025
પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિની પાછળના ભાગમાં નવા બોરવેલનું નિર્માણ થશે. પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રોજેક્ટમાં નવું પંપરૂમ અને પંપિંગ મશીનરી સાથેનો બોરવેલ બનાવવામાં આવશે. 15માં નાણાપંચની વર્ષ 2022-23ની પ્રથમ હપ્તાની 25 લાખની ગ્રાન્ટમાંથી આ કામગીરી હાથ ધરાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us