તેરા તુજકો અર્પણ અંતર્ગત વડોદર શહેરના ઝોન-૦૨ હસ્તકના પોલીસ સ્ટેશનો દ્વારા નાગરીકોના ગુમ થયેલ મોબાઈલ,સોના-ચાંદીના દાગીના તથા સાઇબર રિફંડ મેળવેલ રકમ મળી કુલ ૧૭,૨૬,૩૮૯/- કિંમત નો મુદ્દામાલ મુળ માલીક/અરજદારો ને પરત ઝોન-૦૨ પોલીસ ટીમ દ્વારા સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.