This browser does not support the video element.
ખીસ્ત્રી ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી તેમના ઘરે ગળેફાંસો ખાઈ લીધો
Porabandar City, Porbandar | Aug 31, 2025
ખીસ્ત્રી ગામે રહેતા કરશનભાઈ વિરમભાઈ ખીસ્તરિયા નામના વૃદ્ધને છેલ્લા 3 વર્ષથી કેન્સરની બીમારી હોવાથી કંટાળીને પોતાની મેળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના બાદ બગવદર પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.