સોનગઢ તાલુકાના ઘોડા ગામના યુવક સાથે ગેમ ની આઈડી ખરીદવા બાબતે 23,180 રૂપિયાની ઠગાઈ થઈ.તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી માહિતી મુજબ ઘોડા ગામના યુવક રાહુલ ગામીત ને ગેમ ની આઈડી ખરીદવાની લાલચ આપી અજાણ્યા ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે.જેમાં યુવક સાથે 23 હજાર 180 રૂપિયાની ઠગાઈ થતા યુવકે ફરિયાદ આપતા કાર્યવાહી હાથ ધરાઈ છે.