પાલીતાણા તાલુકામાં 49 આંગણવાડી ભાડાના મકાનના ચાલી રહી છે જેમાં શહેર કોંગ્રેસ ઓમદવસિંહ સરવૈયા દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ની રજૂઆત કરી છે અને તાલુકા નો પ્રશ્ન હલ કરવા માંગ કરી છે તેમજ ભાજપ નેતાઓ કુપોષણ સુપોષણ અંતર્ગત યાત્રા કરતા હોય ખરેખર મૂળ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ તેવા આક્ષેપો કર્યા હતા