પાલીતાણા તાલુકાના પાંડેરીયા ગામે એરિકેશનની જમીન પર પાણી પુરવઠા વિભાગ દ્વારા બાંધકામ થતા હોવાના યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેને લઈને અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રૂષિરાજસિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે