કુતિયાણા ગામના સરપંચ ભરતભાઈ કાલીયા એ જણાવ્યું હતું કેખેત મજૂરી કરતા પરપ્રાંતિય મજૂરે તેની પત્નીની હત્યા કરી હતી કોઈ અગમ્ય કારણસર બોલાચાલી તથા પથ્થરના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી ત્યારે આ અંગે જરાવનગર પોલીસને જાણ થતા જોરાવનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસ્ટ ઓફ કબજો લઈ પીએમ અર્થે કશેડવામાં આવી હતી ત્યારે આ તમામ મામલે ગામના સરપંચ ભરતભાઈ કાલીયા એ આપી પ્રતિક્રિયા