માંગરોળ થી રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી દ્વારા જી એસ ટી બાબતે પ્રતિક્રિયા આપી ખાસ કરીને દરિયાઈ ખેડૂતો માટે ખુશીના સમાચાર એટલે કે માછીમારો જેવો ને બોટો બનાવવા ઉપર પણ જીએસટી ઘટાડવામાં આવ્યું છે તમે અન્ય ચીજ વસ્તુઓ પણ જીએસટી ઘટાડવામાં આવી છે ત્યારે વેલજીભાઈ મસણી દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી