મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ખાતે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમને ખેડૂતોને તેલીબિયાં પાકોના ઉત્પાદન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.