આણંદના બ્લોક બ્લસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ આણંદ પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ગણેશ પંડાલમાં વિઘ્નહર્તાની આસપાસ દેશના શૌર્યની ઝાંખી કરાવતું પ્રદર્શન ‘ઓપરેશન સિંદુર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા સ્ત્રીસહશક્તિકરણ વગેરેના વિવિધ સ્ટેચ્યુ અને બેનર દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જે લોકો માટે આકર્ષણરૂપ બની રહયું છે.