માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પ્રકાશ સિનેમા ગલીમાં ડિગ્રી વિના દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને એસ ઓ જી ની ટીમે ઝડપી પાડ્યો હતો આરોપી બરૂન શ્યામલ વિશ્વાસ હાલ પીપોદરા મોગલ માતાના મંદિર પાછળ રહે છે મૂળ બાલિયા ડાંગ તાલુકો રાનાઘાટ જિલ્લો નાંદીયા પશ્ચિમ બંગાળનો વતની છે આરોપી પાસેથી રૂપિયા 24,700 નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો