માંગરોળ તાલુકાના માંડણ થી ઘોડબાર ગામ તરફ મોપેડ પર વિદેશી દારૂ લઈને જઈ રહેલા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો ઝંખવાવ પોલીસને બાતમી મળી હતી કે માંડણ થી ઘોડબાર તરફ મોપેડ પર એક ઇસમ દારૂ લઈને પસાર થનાર જેને આધારે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવવામાં આવતા હસમુખ મોહન વસાવા રહે ઘોડબાર ને ઝડપી પાડ્યો હતો કુલ 39,500 નો મુદ્દા માલ કબજે લીધો હતો જ્યારે આ ગુનામાં અંકેશ વેલજી ચૌધરી રહે ખોડંબા ને વોન્ટેડ જાહેર કર્યો છે