મોડાસા શહેર સહિત તાલુકા પંથકના સાકરીયા,આનંદપુર સહિત ગ્રામ્ય પંથકમાં આજરોજ બુધવાર સાંજે 8 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ભારે વરસાદના કારણે મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થતિમાં ફેરવાયા હતા જેના કારણે વાહન ચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.