Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: સાવરકુંડલા રૂરલમાં વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલા જિલ્લામાંથી શોધી લેતી પેરોલ-ફર્લો સ્ક્વોડે
Savar Kundla, Amreli | Aug 24, 2025
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડે હ્યુમન સોર્સ આધારે શોધી કાઢી છે. ગુમ થયેલી મહિલાની શોધખોળમાં ટીમે ઝડપી કામગીરી કરતાં પરિવારજનોને રાહત અનુભવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!