Download Now Banner

This browser does not support the video element.

રાપર: રાપર આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

Rapar, Kutch | Jun 12, 2025
રોજગારી અને સ્વરોજગોરીની તક પૂરી પાડતી આઈ.ટી.આઈ., રાપર ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦/૦૬/૨૫ રહેશે. એડમિશન મેળવવા માટે અને ફોર્મ ભરવા માટેનો સમય આઈ.ટી. આઈ., રાપર ખાતે સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૫ કલાક સુધીનો રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યની યાદીમાં જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us