Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: અકસ્માત પછી કજુરડાના યુવાને જિંદગી ટૂંકાવી.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ભોજાભાઈ બાલુભાઈ ડગરા નામના ૪૩ વર્ષના યુવાનને ત્રણેક માસ પૂર્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થયા ન હોય અને શરીરમાં સતત દુખાવો રહેતો હોવાથી આ બાબતે કંટાળીને તેમણે પોતાના હાથે ચપ્પુ વડે ડાબા હાથના કાંડા પાસેની કાપી નાખતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મુરીબેન ડગરાએ અહીંની પોલીસને કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us