Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: લીંબડી ના અંકેવાળીયા ગામે ચોકમાં જુગાર રમી રહેલા 4 શખ્સો ને ઝડપાયા તો 8 જુગારીયાઓ ભાગી છૂટયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Limbdi, Surendranagar | Sep 10, 2025
લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ વચ્ચે ચોકમાં મંદિર ના ઓટા પર જુગાર રમાતો હોવાની બાતમીના મળતા લીંબડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડયો હતો જેમાં જુગાર રમી રહેલા પૈકી 4 શખ્સો ને ઝડપી પાડયા હતા જયારે પોલીસ ને આવતી જોઇ 8 જુગારીયાઓ ભાગી છૂટયા હતા પોલીસે જુગારના પટમાં થી રોકડ રકમ રૂ. 7335 તથા મોબાઇલ નંગ 3 કિંમત રૂ. 6500 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us