Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: મોગરા (લીમડાબારી) રોડનું ખાતમુરત કરવામાં આવ્યું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

Jetpur Pavi, Chhota Udepur | Aug 26, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં રોડ ખાતમુહૂર્ત ૧૩૮-જેતપુર પાવી વિધાનસભા મતવિસ્તારમાં કવાંટ તાલુકાના મોગરા (લીમડાબારી) રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ૨.૪૦૦ કિ.મી લાંબા આ રોડના નિર્માણ માટે રૂ. ૨૨૮.૬૦ લાખનો ખર્ચ થવાનો છે.આ પ્રસંગે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતભાઈ ભીલ તેમજ ગામ હાજર રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us