મહીસાગર જિલ્લાના સજ્જનપુર ખાતે આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર અને અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા દર્શન માટે ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર છે અને સંયોગે અમાસ પણ છે. જેને લઈ અને આજે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું.