This browser does not support the video element.
જ્વેલ સર્કલ વિસ્તારમાં તીનપત્તી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપી નિલમબાગ પોલીસ
Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગરમાં તીનપત્તી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપી નિલમબાગ પોલીસભાવનગર શહેરના જવેલ્સ સર્કલ – વિજયરાજનગર રોડ નજીક જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને નિલમબાગ પોલીસ સ્ટેશન સ્ટાફે ઝડપી પાડ્યા.પોલીસે રેઈડ દરમ્યાન જુગારમાંથી રોકડ રૂ. ૬,૬૬૦/- રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે હુસેન જમાલભાઇ ભાવનકા, બાબુભાઈ માધાભાઈ શિયાળ, ફેજલ રૂસ્તમભાઈ બલોચને ઝડપી લઈ તેમની સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.