ઈંડા ફેંકવાના ગુનામાં ઝડપાયેલ મહિલા ના આક્ષેપો.શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ગુના માં ત્રણ આરોપી સહિત મહિલા ને કોર્ટ માં રજૂ કરાયા હતા, તેઓ ને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયા હતા,જુનેદ સિંધી ની માતા સાદિકા સિંધી ને પણ કોર્ટ માં રજૂ કરવામાં આવી હતી,ઈંડા પ્રકરણમાં સંડોવણી માટે કાવતરું ઘડાયું હોવાના આક્ષેપો સાદિકા સિંધી એ કર્યા હતા