મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામે કાચા મકાનની દિવાલ ધરાસાઈ થઈ હતી ગામે કાચા મકાનની દિવાલ ધરાસાઈ તથા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વાંદરવેડ ગામે કાચું મકાનની દિવાલ ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે જેને લઇને ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.