યાત્રાધામ પાવાગઢ પગપાળા આવતા યાત્રાળુઓ માટે સરકારે લાખો કરોડોનો ખર્ચ કરી ફૂટફાટ બનાવવામા આવેલ જે હાલોલ જ્યોતી સર્કલથી પાવાગઢ માંચી સુધી કરોડો રુપિયા ખર્ચ કરી બનાવેલ પુટપાથ ઉપર અનેક દબાણ કર્તાઓએ દબાણ કરી રિલિંગોની તોડફોડ કરી રફેદફે કરાઈ છે જેની તટસ્થ તપાસ પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા કરવામા આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે