સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુગમતા અને રસના વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે બહુચર હોટલથી ટીબી હોસ્પિટલ જતા માર્ગ પર આવેલા જીપીસીરીના રસ્તા અને મેઇન રોડ પરના દબાણો હટાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી