Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: સારંગપુર ગામ નજીકથી પસાર થતી નહાવા પડેલા 4 યુવાનો પૈકી તણાય ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

Anklesvar, Bharuch | Sep 12, 2025
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો.અન્ય યુવાનોએ બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને સુમિતની શોધખોળ શરૂ કરી હતી.લાપતા થયેલા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us